અમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • દિલીપભાઈ સંઘાણી સહિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કર્યુ

અમરેલી એમ.વી.પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિલીપભાઈ સંઘાણી સહિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ સંઘાણી, અમરડેરી ના એમ.ડી. આર.એસ. પટેલ, નારણભાઈ ડોબરીયા, બાબુભાઈ હિરપરા, ભાવનાબેન ગોડલીંયા, જયંતિભાઈ પાનસુરીયા, અરૂણાબેન માલાણી તેમજ શાળાના શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતું