અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી કરમટાને એકસલેન્સ ઇન્વેસ્ટીગેશન એવોર્ડથી સન્માનિત કરાયા

અમરેલી,અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી કરમટાને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતશાહના હસ્તે એકસલેન્સ ઇન્વેસ્ટીગેશન એવોર્ડ આપી સન્માાનીત કરવામાં આવ્યા હતા.અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના બાહોશ, કર્મઠ અને કાર્યદક્ષ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.કે.કરમટા ને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા”એકસલેન્સ ઈન્વેસ્ટીગેશન”એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અમરેલી જીલ્લા પોલીસ ની આ ગૌરવપુર્ણ ક્ષણો ના સાક્ષી બન્યા