અમરેલી, કુંકાવાવ, ધારી, બગસરા લાઠી, લીલીયામાં 43 એક્ટીવ કેસ

અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોનામાં રાહત રહ્યાં બાદ ફરી પાછો ઉછાળો આવ્યો છે. ૠતુનાં બદલાવનાં કારણે અમરેલી, કુંકાવાવ, ધારી, બગસરા, લાઠી અને લીલીયામાં કોરોનાનાં 43 એક્ટીવ કેસ નોંધાયા છે. જે દર્દીઓને દવાખાનાઓમાં તપાસ કરી દવાઓ આપી હોમ કોરન્ટાઇન કરવામાં આવેલ