અમરેલી ગાંધીબાગને સ્વામીનારાયણ સંસ્થાને સોંપવા વિધિવત કાર્યવાહી કરાવતા પીપી સોજીત્રા

  • બીએપીએસના સંતોની ઉપસ્થિતી : વિશ્ર્વ હિંદુ પરીષદની ટીમે અભિનંદન પાઠવ્યા

અમરેલી,અમરેલી શહેરમાં આવેલ ગાંધીબાગ ને નગરપાલીકા દ્વારા સ્વામિ નારાયણ સંસ્થા બીશેપીશેસ ને સોપવાં ની વિધિવત કાર્યવાહી પી.પી. સોજીત્રાના હસ્તે પૂર્ણ કરવામાં આવી અમરેલી શહેરને કંઈક ને કંઈક નવું આપી શહેરને સુદંર બનાવવા ની ઈચ્ધ્છા શકિત હર હમેશં રાખનાર તેમજ દરેક સેવાભાવી તથા ધાર્મિક સંસ્થાઓને હંમેશા મદદ કરી રહેલ એવા પી.પી.સોજીત્રા ને વિશ્ર્વ હિન્દુ પરિષદ અમરેલીની સમગ્ર ટીમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ને સાથે સાથે ભગવાન સ્વામિ નારાયણ અને ભગવાન શ્રી રામ ને પ્રાર્થના ને કે સદા વંઘૂ આવા સૂદંર કાર્ય કરવાની શકિત આપે અને સદા તેમનુ જીવન સુખમય બની રહે.