અમરેલી જલારામનગરમાં વૃધ્ધ ઉપર હુમલો

અમરેલી,
અમરેલી જલારામનગર -1 બાપાસીતારામવાળી શેરીમાં ઉકાભાઈ સવજીભાઈ સાકરીયાઉ.વ. 68 એ ચિરાગ રમેશભાઈ રાઠોડને કચરો કેમ નાખો છો તેવું કહેતા લાકડી વડે હાથે મારમારી રમેશ ધરમશીભાઈ સોલંકીએ ઢીકાપાટું વડે મારમારી ઘર ખાલી કરી ભાગી જવા ધમકી આપ્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ