અમરેલી જિલ્લાનાં તલાટી મહેસુલી વર્ગ 3 નાં 76 કર્મચારીને બઢતી સાથે બદલી

અમરેલી,

રાજ્યનાં મહેસુલ વિભાગનાં આદેશથી કારકુન વર્ગ 3 મહેસુલી તલાટી વર્ગ 3 માંથી નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે જેમાં મહેસુલી તલાટી વર્ગ 3 માં 76 કર્મચારીઓને બઢતી અને 10 ને અન્ય જિલ્લામાં નિમણુંક આપવામાં આવેલ છે તે મુજબ ક્લાર્ક સુશ્રી આરએ રાઠોડને પોષણ યોજનામાં નાયબ મદદનીશ તથા ડીપી મારૂને કલેક્ટર કચેરી ડીઝાસ્ટર વિભાગ, સીડી ધારાણીને અમરેલી કલેક્ટર કચેરી, બીવી કીકાણીને અમરેલી ઇધરા, આરડી ભટ્ટને અમરેલી જિલ્લા પુરવઠા કચેરી, એમઆર પરમારને અમરેલીથી લીલીયા એટીવીટી, એડી વાઘેલાને કલેક્ટર કચેરીથી ધારી, સીડી જોગદીયાને ચુંટણી અધિકારી કચેરી અમરેલી, જીપી ગોહિલને નાયબ મામલતદાર ચુંટણી, એસજી ધાંધલીયાને પ્રાંત કચેરી અમરેલી, પીએસ બલદાણીયાને રાજુલાથી એટીવીટી જાફરાબાદ, બીવી ડોડીયાને લાઠીથી પ્રાંત કચેરી, આરએન ગોહિલને પ્રાંત કચેરી લાઠી, સુશ્રી ડીએચ પંડ્યાને મભોયો સાવરકુંડલા, આરડી સરવૈયાને પ્રાંત કચેરી સાવરકુંડલા, સુશ્રી પીબી બાયલને અમરેલી ગ્રામ્યથી મામલતદાર કચેરી, એસસી પટેલને અમરેલી ગ્રામ્યમાં, જેજે ગુલજરને નાયબ મામલતદાર પ્રાંત કચેરી, સુશ્રી એસએ ગઢીયાને નાયબ મામલતદાર અમરેલી ફ્લર્ડ, એચએમ જગોદણાને અમરેલી મામલતદાર કચેરી, આરબી તેરૈયાને અમરેલી શહેર મામલતદાર કચેરી, એચબી ચુડાસમાને નાયબ મામલતદાર અમરેલી, સીએસ ધાંધલીયાને અમરેલી પ્રાંતમાં શીરસ્તેદાર, એમપી રાઠોડને એટીવીટી સાવરકુંડલા, કુમારી એસવી રાણવાને નાયબ હિસાબનીસ્ટ જિલ્લા પુરવઠા, કેએમ પાઠકને અમરેલીસીટી મામલતદાર કચેરી, રેવન્યુ તલાટી એનએસ સરવૈયાને ખાંભાથી રાજુલા સીટી, એમએ ભમરને ખાંભાથી પુરવઠા ખાંભા, વીકે ભાલીયાને ખાંભાથી ખાંભા ફ્લડ, એપી મહેતાને જાફરાબાદ મહેસુલ, સુશ્રી એનસી ક્યાડાને ખાંભા મામલતદાર કચેરી, બીડી ચૌહાણને જાફરાબાદ મામલતદાર કચેરી, કેજે ભટને જાફરાબાદ ફ્લડ વિભાગ, બીએ દેસાઇને જાફરાબાદ પુરવઠા, જેએસ મકવાણાને ઇધરા રાજુલા, ટીઆઇ દુબલને ધારી પ્રાંત કચેરી, કુમારી જેજી શેઠ ધારી મામલતદાર કચેરી, આરએમ ધાધલીયા ધારી ફ્લડ, સુશ્રી એબી રાઠોડને બગસરા મામલતદાર કચેરી, સુશ્રી કુમખીયા બગસરામાં પ્રાંત કચેરી, બીએમ પરમારને નાયબ મામલતદાર બાબરા, વીઆર આચાર્ય બાબરા ફ્લડ, જયા ધંધ્ાુકીયાને બાબરા નાયબ મામલતદાર કચેરી, સુશ્રી કેવી બાલાસરાને એટીવીટી બાબરા, કેએમ બાબરા મભોયો, એસકે ગોહિલને રાજુલા ફ્લડ, એલવી ભમ્મરને રાજુલા પ્રાંત, ડીવી પરમારને રાજુલા નાયબ મામલતદાર, એકે પરમારને લાઠીથી પુરવઠા લીલીયા, જેબી પટેલને લાઠી મામલતદાર કચેરી, એસએ વિંઝુડાને મામલતદાર કચેરી લાઠી, આઇએમ ખલાણી લાઠી ફ્લડ, એઆઇ ગોસાઇ લીલીયા ઇધરા, કેબી માલકીયા એટીવીટી અમરેલી, સુશ્રી વીઆર જીકાદ્રા લીલીયા મામલતદાર કચેરી, પીઆર બાલડીયા લીલીયા માલતદાર કચેરી, આરએમ જોષી વડીયા મામલતદાર કચેરી, કેજી દવે વડીયા જિલ્લા પુરવઠા નિરીક્ષક અમેલી, આરએન રાઠોડ વડીયા મભોયો, એચઆર સોલંકી વડીયા ફ્લડ, કેએસ જોષીને સાવરકુંડલા નાયબ મામલતદાર, બીએસ ત્રીવેદીને સાવરકુંડલા સીટી મામલતદાર કચેરી, પીએમ ત્રીવેદીને સાવરકુંડલા ઇધરા, આરએમ મહેતાને સાવરકુંડલા પ્રાંત, એનએમ રાઠોડને સાવરકુંડલા ફલડ વિભાગમાં મુકવામાં આવેલ છે. જ્યારે એચએમ કાછડ શીરસ્તેદાર અમરેલીને અમરેલી મહેકમમાં અને વીવી ગઢીયાને ચુંટણીમાંથી પ્રાંત કચેરી અમરેલી, કેકે વાળાને પુરવઠા નિરીક્ષક અમરેલી, આઇઆર પારઘીને મભોયોમાંથી પુરવઠા નિરીક્ષક અમરેલી, એમડી પરમારને રાજુલા મામલતદાર કચેરી, એચએમ વાળાને રાજુલાથી પ્રાંત કચેરી શીરસ્તેદાર, આરએલ ગોહિલને મહેસુલ ધારી, એચએમ તલાટીને નાયબ ચિટનીસ અમરેલી, બીપી મંગલસીકાને નાયબ મામલતદાર વડીયા, એચબી ત્રીવેદીને લાઠી પ્રાંત કચેરી, એચવી વિરાણીને નાયબ મામલતદાર દામનગર, એડી કુબાવતને જાફરાબાદથી પ્રાંત કચેરી કુંડલા, વીકે મહેતાને સાવરકુંડલાથી લીલીયા મહેસુલ અને સીએન રાદડીયાને લીલીયા ફ્લડ, સુશ્રી એમપી ગોસાઇ પુરવઠા નિરીક્ષક અમરેલી, એજે મકવાણાને બાબરાથી પુરવઠા અમરેલી, એચએલ ઉપાધ્યાયને બગસરા પ્રાંત કચેરી, એસબી વ્યાસને પ્રાંત કચેરી સાવરકુંડલા, એનએચ વઘાસીયાને મામલુતદાર કચેરી બગસરા, જેવી વાઘને ખાંભાથી મામલતદાર કચેરી જાફરાબાદ, આરએ પરમારને જાફરાબાદથી ઇધરા ખાંભા, એમએ શેઠને ખાંભાથી પુરવઠા ધારી, શ્રી એચએ કાતરીયાને એટીવીટીથી મભોયો રાજુલા ખાતે બદલી કરવા હુકમ થયેલ છે તેમ જાણવા મળ્યું