અમરેલી જિલ્લાના ત્રણ મહિલા પીએસઆઇની બદલી

અમરેલી,

અમરેલી જિલ્લાનાં ત્રણ મહિલા પીએસઆઇની બદલી થઇ છે જ્યારે દ્વારકાથી શ્રી જાડેજાનો અમરેલી જિલ્લામાં ઓર્ડર થયો છે અને અમરેલી જિલ્લાના ત્રણ મહિલા પીએસઆઇની બદલી થઇ છે જેમાં શ્રી અલ્પા ડોડીયાને જુનાગઢ, શ્રી સરોજબેન વાવૈયાને ગીર સોમનાથ, શ્રી માધુરી ગોહીલને અમદાવાદ મુકાયા છે.