અમરેલી,અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે કે, આપના વિસ્તાર – ગામમાં અન્ય કોઇ જીલ્લામાંથી વ્યકિત આવેલ હોય તો તાત્કાલિક અમરેલી જીલ્લા કંટ્રોલ – 02792 2223498 તેમજ વોટ્સએપ એપ ઉપર મેસેજ કરીને પણ જાણ કરી શકશો. વોટ્સઅએપ નં. – 96875 66565 તેમ જણાવાયું છે.