તારીખ 31 અને પહેલી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ થનાર ભારેથી અતિભારે વરસાદ માં જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જેમાં એ જગ્યામાં અમરેલી જિલ્લા નો પણ સમાવેશ થતો હોય તંત્ર દ્વારા સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા અને પાણી વાળી જગ્યાએ દેખરેખ રાખી લોકોને પસાર ન થવા દેવા સુચના આપવામાં આવી છે.