અમરેલી,
પંચાયત સેવા સમવર્ગ 3/4 ના કર્મચારીઓની જીલ્લા વિકાસ અધિકારી મારફત રાજયભરમા જીલ્લાભેર બદલીઓ કરવામા આવી છે. તેમા તલાટી કમ મંત્રી ટાંચક વૈશાલીબેન લાખાભાઈને અમરેલીથી ગીર સોમનાથ, ગૌસ્વામી બાબુગીરી હરીગીરીને અમરેલીથી ગીર સોમનાથ જયારે રાઠોડ મનિષા કરશનભાઈને અમરેલીથી ગીર સોમનાથ રંગાણી દયાબેન નાથાભાઈને મદદનીશ ટીડીઓના કીટનેસ તરીકે અમરેલીથી સુરત , પરમાર વિક્રમભાઈ બાબુભાઈ તલાટી મંત્રનીઅમરેલીથી ભાવનગર પંડયા ઘનશ્યામભાઈ નાનજીભાઈ કલાટી કમ મંત્રી અમરેલીથી ભાવનગર , ભોળા મનસુખભાઈ મેણસીભાઈ તલાટી મંત્રીને અમરેલીથી ગીર સોમનાથ, વાઘેલા મયુરસિંહ વિનુભાઈ તલાટી મંત્રીને અમરેલીથી અમદાવાદ જયારે ગોહીલ પ્રકાશભાઈ નટુભાઈ અમરેલીથી અમદાવાદ , પરમાર પરેશકુમાર ગોવિંદભાઈ તલાટી મંત્રીને અમરેલીથી મહેસાણા , ચૌહાણ નીરૂપાબેન નાનુભાઈ તલાટી મંત્રીને અમરેલીથી ગીર સોમનાથ , દુધરેેજીયા જનકદાસ બંસીરામ ગ્રામસેવકને અમરેલીથી ભાવનગર , ધામેલીયા પુનમબેન જીતેન્દ્રભાઈ તલાટી મંત્રીને અમરેલી થી ભાવનગર , સાવલીયા અંકુર સુરેશભાઈ તલાટી મંત્રીને અમરેલીથી સુરત, માંડાણી હિતેશકુમાર મગનભાઈ તલાટી મંત્રી અમરેલીથી સુરત , વાળા અર્જુનસિંહ ચંદુભા જુનીયર કલાર્ક અમરેલીથી ભાવનગર ,ખસીયા મનિષા ભોળાભાઈ તલાટી મંત્રી અમરેલીથી રાજકોટ , ગોહિલ ખુશદિલ સિંહ દિલિપસિંહ તલાટી મંત્રીને અમરેલીથી ખેડા ,રોકડ ધરતી અશોક ભાઈ તલાટી મંત્રીને અમરેલીથી જુનાગઢ , ડાભી અમિષાબેન ખતાભાઈ તલાટી મંત્રીને અમરેલીથી ભાવનગર, ભટ ધવલ કનુભાઈ તલાટી મંત્રીને અમરેલીથી રાજકોટ , રમણા વિપુલ ભાઈ નંદરામભાઈ તલાટી મંત્રીને અમરેલીથી ભાવનગર , દવે અરૂણાબેન કનૈયાલાલ તલાટી મંત્રીને અમરેલીથી ભાવનગર , પરમાર સંદિપભાઈ પરબત ભાઈ તલાટી મંત્રીને અમરેલીથી ગીર સોમનાથ, પરમાર સંગીતાબેન પીતાબંર ભાઈ તલાટી મંત્રીને અમરેલીથી બોટાદ , મકવાણા દેવરાજભાઈ હનુભાઈ તલાટી મંત્રીને અમરેલીથી અમદાવાદ , ડાભી પ્રફુલકુમાર કાનજીભાઈ તલાટી મંત્રીને અમરેલીથી બોટાદ , બુમતાલીયા રાકેશ અમૄતલાલ વિસ્તરણ અધિકારીને અમરેલીથી જુનાગઢ ,પટેલ હર્ષાબેન ખેમાભાઈ તલાટી મંત્રી અમરેલીથી વડોદરા , પટેલ સુભાષ રણછોડભાઈ તલાટી મંત્રીને અમરેલીથી ખેડા , રાઠોડ નરેન્દ્રસિંહ ભાવસરભાઈ તલાટી મંત્રીને અમરેલીથી સુરત, ગજેરા શ્રુતિ ઘનશ્યામ ભાઈ તલાટી મંત્રીને અમરેલીથી નવસારી, જાની જાગૃતિબેન જેરામભાઈ અમરેલીથી ભાવનગર , મકવાણા શ્રધ્ધા મુકેશભાઈ તલાટી મંત્રી અમરેલીથી રાજકોટ , ચાવડા રવિરાજસિંહ સગસંગ ભાઈ તલાટી મંત્રી અમરેલીથી અમદાવાદ , મીઠાપરા દુલાભાઈ છગન ભાઈ અમરેલીથી રાજકોટ, નાઈ યોગેશકુમાર રસિકલાલ તલાટી મંત્રી અમરેલીથી રાજકોટ , જેઠવા હિરલબેન બાબુભાઈ તલાટી મંત્રી અમરેલીથી ભાવનગર , પટેલ અગાજીભાઈ જગદીશ ભાઈ તલાટી મંત્રી અમરેલીથી મહેસાણા, ભારદીયા પારસ માધવજીભાઈ જુનીયર કલાર્ક અમરેલીથી રાજકોટ, સાંગાણી પ્રદિપભાઈ લાલજીભાઈ તલાટી મંત્રી અમરેલીથી સુરત , પટેલ જયેશકુમાર ભીખાભાઈ તલાટી મંત્રી અમરેલીથી મહીસાગર , જાની હેતલબેન ઉમીયાશંકર તલાટી મંત્રી અમરેલીથી ભાવનગર , ભાલાળા ગુંજન જયંતિલાલ જુનીયર કલાર્ક અમરેલીથી રાજકોટ, શિવાલીયા નિકુંજ જયંતિભાઈ અમરેલીથી સુરત , દવે અમી કિશોરભાઈ તલાટી મંત્રી અમરેલી થી રાજકોટ ,ચલોડીયા આકાશ કિશોર ભાઈ અમરેલીથી સુરત , સીસરા સોનલ બેન રણછોડભાઈ હેલ્થવર્કર અમરેલીથી ભાવનગર , બાબરીયા રીનાબેન રણછોડ ભાઈ અમરેલીથી ભાવનગર , મહિપાલી મીનાબેન મનુભાઈ હેલ્થ વર્કર અમરેલી થી વડોદરા, સરવૈયા અનિતાબેન કનુભાઈ હેલ્થ વર્કર અમરેલીથી ભાવનગર , કાપડીયા આરતીબેન પરષોતમભાઈ લેબટેક અમરેલીથી વડોદરા, મેરીયા રેણુકા ખોડાભાઈ હેલ્થવર્કર અમરેલીથી રાજકોટ , ગેડીયા અંકિતા દિનેશભાઈ લેબટેક અમરેલીથી સુરત , પટેલ અસ્મિતાબેન પ્રભુભાઈ મુખ્ય સેવિકા અમરેલીથી સુરેન્દ્રનગર, હુંબલ ઉજજવલ નાગદાનભાઈ વિસ્તરણ અધિકારી અમરેલીથી જુનાગઢ , પટેલ જયકુમાર પ્રવિણભાઈ વિસ્તરણ અધિકારી અમરેલીથી અરવલ્લી , મહેરીયા કુસુમબેન બળદેવભાઈ ગ્રામસેવક અમરેલીથી મહેસાણા બદલી કરવામા આવી .