અમરેલી જિલ્લાની ચેકપોસ્ટ ઉપર પોલીસ સક્રિય

અમરેલી જિલ્લામાં ચેકપોસ્ટ ઉપર પોલીસ તંત્ર દ્વારા આવતા જતા તમામ લોકો ઉપર નજર રખાશે

જિલ્લામાં તમામ સ્થળોએ પાંચથી વધુ લોકો એકઠા થશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે

કોરોના સામે લડવા ફરજ ઉપર તૈનાત તમામ સરકારી કર્મચારીઓ પોલીસ આરોગ્ય વિભાગ મીડિયા ને બિરદાવતા લોકો

ગામડાઓમાં પણ અવર જવર નિયંત્રિત કરવા નિર્દેશ