અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીનું પરિણામ

અમરેલી,
અમરેલી નગરપાલિકાના વોર્ડ 1 માં ભાજપના રેખાબેન જે.રાણવા ,અફસાનાબેન અસે.કુરેશી, અમીનભાઇ કે.હોત,અક્રમભાઇ એમ.કાજી વિજેતા બન્યા.
દામનગર,
દામનગર નગરપાલિકામાં 4 બેઠકોમાં ભાજપ વિજેતા
અમરેલી જિલ્લા પંચાયત
દલખાણીયા બેઠકમા ભાજપના અશ્ર્વીનભાઇ કુંજણીયા 5589 મત સાથે જીત્યા
ડેડાણ બેઠકમાં કોંગ્રેસના ઉપેન્દ્રભાઇ બોરીસાગર 6896 મત સાથે જીત્યા
દેવગામ બેઠકમાં ભાજપના રેખાબેન મોવલીયા 6122 મત સાથે જીત્યા
ક્રાંકચ બેઠકમા ભાજપના વિપુલભાઇ દુધાત જીત્યા
ક્રાંકચ જીલ્લા પંચાયત નીચેની તાલુકા પંચાયતની 8 બેઠકોમાં ભાજપને ચાર અને કોંગ્રેસને ચાર બેઠકો મળી

ધારગણી જી.પં.બેઠકમાં આમ આદમી પાર્ટીમાં બારૂલબેન હરેશભાઇ દોંગા વિજેતા
4998 મત સાથે આમ આદમી પાર્ટીએ ખાટુ ખોલાવ્યું