અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન 56.78%

અમરેલી જિલ્લામાં સૌથી વધુ મતદાન રાજુલા માં 63.23% સૌથી ઓછું મતદાન તારી બેઠકમાં 52.70 ટકા અમરેલીમાં 55.80 ટકા લાઠીમાં 57.14 ટકા સાવરકુંડલામાં 54.18%