અમરેલી,અમરેલી જિલ્લામાં અમરેલી શહેર, બગસરા, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને હાલમાં સાવરકુંડલા રૂરલ ખાતે ફરજ બજાવી ચુકેલ કડક અધિકારીની છાપ ધરાવતા શ્રી મહેશ એ.મોરીની અમરેલીથી જામનગર બદલી થઇ છે જ્યારે જુનાગઢથી બરવાડીયા હેતલબેન જમનાદાસ, ડાંગર કાળુભાઇ સુરાભાઇ, ભાવનગરથી ભટ્ટ ભુમિકા કાર્તિકકુમાર અને પોરબંદરથી રાવલ નુતનબેન જયંતિલાલની અમરેલી જિલ્લામાં નિમણુંક થઇ