અમરેલી જિલ્લામાં આજથી વધ્ાુ છુટછાટો આપતા કલેકટરશ્રી આયુષકુમાર ઓક

અમરેલી,

સરકારની ગાઇડલાઇન અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં શ્રમીકોને રોજી રોટી મળે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઇના કામો, 14માં નાણાપંચના બાંધકામના કામો શરૂ થશે તથા સવારે આઠથી એક સુધી ચશ્માની દુકાનો, પુસ્તકની દુકાનો ખુલશે અને સવારે સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી સુજલામ સુફલામ જળઅભિયાન -3ના કામો પણ શરૂ કરવા હુકમ કલેકટરશ્રી આયુષકુમાર ઓક દ્વારા કરવામાં આવ્યો છે.