અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ : હાલ પુરૂતુ સંકટ ટળી ગયું

અમરેલી,
અમરેલી જિલ્લામાં સવરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યા બાદ હાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હોવાથી હાલ પુરૂતુ સંકટ ટળી ગયું છે પણ ભારે વરસાદની આગાહી યથાવત છે.