અમરેલી જિલ્લામાં કામોમાં વેગ આપવા બેઠક મળી

અમરેલી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ચાલતી ગ્રામ્ય સ્વચ્છતા અને સ્વસ્થતા માટે અવિરત કામગીરી કરતી સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજનાની કામગીરીમાં વેગ મળે અને લોકોની ગ્રામ્ય સુખાકારીમાં વઘારો થાય તે માટે એસબીએમ-જી ફેઝ-ર અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થા5ન, સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત કરવા અર્થે તાલુકા કક્ષાએ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમરેલીની અઘ્યક્ષતામાં તાલુકા કક્ષાએથી તાલુકા વિકાસ અઘિકારીશ્રી, એસબીએમ-જી તથા મનરેગા યોજનાના તાલુકા કક્ષાના કર્મચારીઓ તથા ગ્રામ્ય કક્ષાના તકમશ્રી, સરપંચશ્રી, સ્થાનિક પ્રવૃતિશસલ આગેવાન, સંસ્થાના પ્રતિનિઘિ, સ્થાનિક કક્ષાએ વિકાસના કામોમાં રસ ઘરાવતા હોય તેવા પ્રતિનિઘિ વિગેરેને બેઠકમાં હાજર રાખી જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી તા.27/07/2022 થી તા.02/08/2022 દરમ્યાન વર્કશોપનું આયોજન કરેલ છે. જેમાં એસબીએમ-જી ના ઘટકો બાબતે વિસ્તૃત સમજણ આ5વા એસબીએમ-જી યોજનાના જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી, પી.આર.વાઢેર, જિલ્લા ઇજનેરશ્રી, એમ.જે.પંડયા તથા શ્રી જી.પી. રાઠોડ યોજનામાંથી મળવાપાત્ર સહાય, ગ્રામ્ય કક્ષાને સ્વચ્છ અને પ્રદુષણ રહિત બનાવવા, જાહેરમાં ગંદકી અને ઉકરડા નિકાલ કરવા, સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકતા ઠરાવ બાબતે ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાલક્ષી જનજાગૃતિ લાવવા અને લોકોમાં એક સ્વચ્છતા બાબતે સારી માનિસકતા ઉભી કરવા તથા કાયમી સ્વચ્છતા જળવાય રહે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમરેલી હસ્તકની એસબીએમ-જી યોજનાની ટીમ દ્વારા જહેમત હાથ ઘરી