અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ આવ્યા

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ આવ્યા
મંગળવારે અમરેલી જિલ્લામાં કોરોનાના આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે અને અગાઉ દર્શાવ્યા પ્રમાણે કોરોના હવે મોટી ઉંમરના લોકો ઉપરાંત યુવાનોને પણ પોઝિટિવ આવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરોમાં અને ગામોમાં સૌથી વધુ અવર જવર યુવાનોની હોય છે તેને લોકોને મળવાની એક્ટિવિટી વિશેષ હોય છે જેથી યુવાનોએ કાળજી રાખવાનો સમય આવી ગયો છે