અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ 16 કેસ 

તારીખ 22 ના બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જાફરાબાદના ટીંબી જાફરાબાદ માં 2 રાજુલાના કોટડીમાં રાજુલામાં બે સાવરકુંડલાના આંબરડીમાં 3 સાવરકુંડલા ના ધાર દામનગર ખાંભા સાવરકુંડલા લુવારા લાઠીના શેખ પીપરીયા બગસરા અને અમરેલીના મોટાઅકડીયા માં કોરોના ના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે એ સાથે કુલ આંક 259 થયો છે