અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ ૨૨ કેસ

અમરેલી જિલ્લામાં રવિવાર અને શનિવારે ચાલીસ ઉપરાંતના કેસ આવ્યા બાદ આજે સોમવારે વધુ 22 નોંધાતા અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ કેસની સંખ્યા 352 થઈ છે