અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ ચાર કેસ આવ્યા

અમરેલી તાલુકાના શેડુભાર માં કોરોના પોઝિટિવ કેસ તથા સાવરકુંડલાના રઘુવંશી પરામાં અને અમરેલીના જશવંત ગઢ માં કોરોના એક કેસ નોંધાયો છે બાકીના કેસ ની વિગત સાંજે આવે તેવી શક્યતા છે.