અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ નવ પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવ કેસ સવારના નોંધાયા છે જેમાં અમરેલી શહેરના પીજીવીસીએલ કર્મચારી પણ પોઝિટિવ આવ્યા છે તેમના ભાઈ અમદાવાદમાં પોઝિટિવ આવ્યા હતા pgvcl સૂત્રોના જણાવ્યાનુસાર  કર્મચારી એક દિવસ પૂરતા ફરજ ઉપર આવ્યા હતા તે રજા ઉપર હતા

1 અમરેલી બ્રાહ્મમ સોસાયટીના 48 વર્ષીય મહિલા
2 અમરેલી બ્રાહ્મમ સોસાયટીના 50 વર્ષીય યુવાન
3 અમરેલી જેસીંગપરા રોકડનગરના 67 વર્ષીય યુવાન
4 અમરેલી અક્ષરધામ સોસયટીના 53 વર્ષીય યુવાન
5 અમરેલી ડી.એલ.વી સોસાયટી બી /એચ બસ સ્ટેન્ડના 53 વર્ષીય યુવાન
6 ગમાપીપળીયાના 50 વર્ષીય મહિલા
7 ગમાપીપળીયાના 30 વર્ષીય મહિલા
8 ગમાપીપળીયાના 40વર્ષીય મહિલા
9 અમરેલી ગીરીરાજ સોસાયટીના 43 વર્ષીય યુવાન