અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ નવ પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લા મા બુધવારે 9 કોરોના પોઝિટિવ કેસ સવારના નોંધાયા છે જેમાં અમરેલી શહેર માં 3 કેસ નોંધાયા છે જેમાં

1 ધારી આંબલી શેરીના 75 વર્ષીય મહિલા
2 અમરેલી રૂપમ સીનેમા નજીકના 48 વર્ષીય યુવાન
3 અમરેલી લીલાવર ચોકના 25 વર્ષીય યુવક
4 બગસરા કુંકાવાવ નાકાના 50 વર્ષીય મહિલા
5 બાબરા જીઆઈડીસીના 37 વર્ષીય યુવાન
6 બાબરા તાલુકાના ખીજડીયા કોટડાના 60 વર્ષીય યુવાન
7 અમરેલીના પીઠવાજાળના 40 વર્ષીય મહિલા
8 સાવરકુંડલાના ગાંધીગ્રામ સોસાયટીના 63 વર્ષીય યુવાન
9 અમરેલીના બિનાકા ચોકના 60 વર્ષીય યુવાન