અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ

રવિવારે અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે ધારીના ડાંગાવદર ગામ ના બાવન વર્ષના અમદાવાદ થી આવેલ પુરુષ અને લીલિયાના ક્રાંકચ ગામના બાવન વર્ષના મહિલા દર્દી અને એક રેન્ડમ સેમ્પલ લેવાયું હતું તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 25 પહોંચી છે