- 13 દર્દીઓ સાજા થયા, 100 દર્દીઓ સારવારમાં : કુલ કેસની સંખ્યા 2813 થઇ
અમરેલી,ઠંડીમાં કોરોના ઠુંઠવાશે કે બેકાબુ બનશે ? તેવા સવાલ વચ્ચે અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં ચઢાવ ઉતાર આવી રહયા છે રવિવારે માત્ર 1 કેસ હતો તો કાલે 20 કેસ આવ્યા હતા અને આજે માત્ર 9 કેસ નોંધાયા છે આજે બુધવારે 13 દર્દીઓ સાજા થયા છે અને 100 દર્દીઓ સારવારમાં છે આ સાથે કોરોનાનાં કુલ કેસની સંખ્યા 2813 થઇ છે.