અમરેલી જિલ્લામાં કોરોનાના 18 કેસ : 10 દર્દી સાજા થયાં

  • જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 3318એ પહોંચી
  • હવે લગ્નગાળો પુરો થયા બાદ અઠવાડીયામાં કોરોનાના કેસો વધવાની દહેશત

અમરેલી,
અમરેલી જિલ્લામાં ગુરુવારે કોરોનાના 18 કેસ નોંધાયા છે અને 10 દર્દી સાજા થયા હતા એ સાથે જ જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 3318એ પહોંચી છે અને હવે લગ્નગાળો પુરો થયા બાદ અઠવાડીયામાં કોરોનાના કેસો વધવાની દહેશત સેવાઇ રહી છે.