અમરેલી જિલ્લામાં કોરોનાનાં 6 કેસ આવ્યાં

  • 3 દર્દીઓ સ્વસ્થ થયા : 39 દર્દીઓ સારવારમાં : કુલ કેસ 3738
  • ઠંડી ઓછી થઇ અને કોરોના વધ્યો

અમરેલી,
અમરેલીમાં ઠંડી ઓછી થઇ અને કોરોના વધ્યો હોય તેમ અમરેલી જિલ્લામાં કોરોનાનાં 6 કેસ આવ્યા છે અને 3 દર્દીઓ સ્વસ્થ થયા છે તથા હાલમાં 39 દર્દીઓ સારવારમાં છે જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 3738 થઇ છે.