- પાંચ દર્દીઓ કોરોના મુક્ત થયા : 32 દદીંઓ સારવારમાં : કુલ કેસ 3778
અમરેલી,
કોરોનાના કેસમાં યમરાજ અમરેલીની દિશા ભુલી ગયા હોય તેમ કોઇ મરણ નોંધાયા નથી અને બુધવાારે અમરેલી જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા છે જયારે પાંચ દર્દીઓ કોરોના મુક્ત થયા હતા અને હાલમાં 32 દદીંઓ સારવાર લઇ રહયા છે અને જિલ્લામાં કોરોનાના કુલ કેસ ની સંખ્યા 3778 થઇ છે.