અમરેલી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા

અમરેલી,અમરેલી જિલ્લામાં 27મીએ કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે તથા બેે દર્દીઓ કોરોના મુકત થયા હતા જયારે 28 દર્દીઓ સારવારમાં છે અને કુલ કેસ 3802 થયા છે.