અમરેલી,અમરેલી જિલ્લામાં ધારી અને બગસરા વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થતો હોય તેમ કેસની સંખ્યા વધી છે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 78 કેસ નોંધાયા છે જ્યારે રાજ્યમાં ત્રીજી લહેરમાં સૌથી વધ્ાુ કોરોનાથી 30 ના મોત સતાવાર રીતે નોંધાયા છે રાજ્યમાં આજે 12131 કેસ સામે 20070 દર્દીઓ રીકવર થયા છે.
શુક્રવારે અમરેલીમાં કોરોનાનાં 32 કેસ નોંધાયા છે જેમાં ધારીમાં 25, બગસરામાં 19, જાફરાબાદ, બાબરામાં એક કેસ છે ઠંડી ઘટતા હજુ કોરોના વધ્ો તેવી શક્યતા સેવાઇ રહી છે.