અમરેલી જિલ્લામાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ

સાવરકુંડલાના જીરા (સીમરણ)ના સુરતથી આવેલા સાસુવહુનો અને અમરેલીના રંગપુરના 50 વર્ષના મહીલાનો રિર્પોટ પોઝિટિવ આવતા કુલ સંક્રમીતની સંખ્યા 60 થઇ