જિલ્લામાં કોરોના ના ત્રણ કેસ નોંધાયા છે જેમાં અમરેલી તાલુકાના મોટા આકડીયા પાણીયા અને લીલીયાના પુંજાપાદર ગામના દર્દીઓના રિપોર્ટ નો સમાવેશ થાય છે આ સાથે જિલ્લામાં કોરોના ના કુલ કેસની સંખ્યા 291 થઈ છે જોકે ભાવનગર ખાતે લેબોરેટરીમાં સેમ્પલ ની સંખ્યા વધારે હોય આજે રવિવારે અને સોમવારે વધારે આંકડો આવે તેવી શક્યતા છે