અમરેલી જિલ્લામાં કોરોના વધુ 12 કેસ પોઝિટિવ

ગુરુવાર રાત્રિના અમરેલી જિલ્લાના કોરોના ના શંકાસ્પદ દર્દીઓ ના ભાવનગર મોકલાયેલા સેમ્પલ માંથી મોડીરાત્રીના  દર્દીઓના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા ત્યારે શુક્રવારે સવારે વધુ છ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ 12 કેસ પોઝિટિવ આવ્યા છે

 1. જાફરાબાદના 21 વર્ષીય યુવતી
 2. મોટા સમઢીયાળાના 55 વર્ષીય પુરુષ
 3. સાવરકુંડલાના 50 વર્ષીય પુરુષ
 4. સાવરકુંડલાના જીરા (સિમરણ) ના 54 વર્ષીય પુરુષ
 5. બ્રાહ્મણ સોસાયટી અમરેલીના 38 વર્ષીય પુરુષ
 6. મન સીટી અમરેલીના 21 વર્ષીય યુવાન
 7. જીઆઇડીસી બાબરાના 53 વર્ષીય પુરુષ
 8. માણેકપરા અમરેલીના 70 વર્ષીય વૃદ્ધ
 9. બાબરાના વાવડાના 60 વર્ષીય મહિલા
 10. સાવરકુંડલાના ધાંડલાના 85 વર્ષીય વૃદ્ધ
 11. લીલીયા રોડ અમરેલીના 45 વર્ષીય મહિલા
 12. સાવરકુંડલાના મોલડીના 61 વર્ષીય પુરુષ