અમરેલી જિલ્લામાં કોરોના ના લોકલ સંક્રમણનો દોર શરૂ થયો છે શુક્રવારે સવારે નવ પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં અમરેલીમાં પાંચ રાજુલામાં 2 અને એ કુકાવાવ તાલુકા માં નોંધાયા છે અમરેલી ચિતલ રોડ ઉપર આવેલી ત્રિપદા સોસાયટી માં બે કેસ રોકડ વાડીમાં અને રોકડિયા પરા માં એક એક કેસ તથા બહાર પરા માં એક કેસ નોંધાયો છે જ્યારે રાજુલામાં ભેરાઈ રોડ તથા યોગી એપાર્ટમેન્ટ માં એક એક કેસ આવ્યા છે કુકાવાવ ના મોટા ઉજળા અને ખાંભાના રૂગનાથપુર માં એક કેસ નોંધાયો છે
![]() |
ReplyForward
|