અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ 13 પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લામાં પ્રથમ તબક્કે કોરોના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર અમરેલી સીટી માં ચાર રાજુલામાં અને ધારી જાફરાબાદ ચલાલા અને સાવરકુંડલા તથા મોટામાચિયાળા માં એક કેસ નોંધાયો છે સાંજે હજુ વધુ કેસ આવવાની શક્યતા છે