અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોના નું સંક્રમણ સતત શરૂ થયું છે ગઇકાલે  કેસ આવ્યા બાદ આજે આઠ કેસ આવ્યા છે જેમાં દામનગરના કાચરડી ગામ ના 72 વર્ષના વૃધ્ધા અમરેલીના મોટા ગોખરવાળા ના ૫૨ વર્ષના અમરેલીના વિઠ્ઠલપુર ગામ ના ૫૮ વર્ષના વૃદ્ધ સાવરકુંડલાના વાંશીયાળી ગામ ના 39 પુરુષ તથા અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રહેતા ૪૮ વર્ષના પુરુષ અને બાબરાના અમરાપરા ના 34 વર્ષના યુવાન સુરતમાં ૬૦ વર્ષના પુરુષ અને અમરેલીના ચક્કરગઢ ગમના 95 પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ સાથે અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ દર્દીઓની સંખ્યા 131 ઉપર પહોંચી છે