અમરેલી જિલ્લામાં જેને જરુર નથી તેવા લોકો સરકારી અનાજ ન લે

અમરેલી,સંવેદનશીલ શ્રી વિજયભાઇ રૂપાણી સરકાર દ્વારા ગરીબ બાદ મધ્યમ વર્ગની દરકાર લેવાઇ છે તેમને પણ અનાજ આપવાની જાહેરાત કરાઇ છે પણ અમરેલી જિલ્લામાં જેને જરુર નથી તેવા લોકો સરકારી અનાજ ન લે તે ઇચ્છનીય છે કારણ કે સરકાર પાસે જો અનાજ વધશે તો બીજા જરુરીયાતમંદોને કામ લાગશે અને જાફરાબાદથી જિલ્લા બેન્કના ડાયરેકટર શ્રી યોગેશ બારૈયાએ સૌ પ્રથમ પોતાને મળનાર અનાજ ન લેવાની જાહેરાત કરી પહેલ કરી છે.