સરકાર ના નવા નિયમો તથા એલોપેથિક ડોક્ટરોને અપાઈ રહેલી નોટિસો અને વિવિધ પ્રશ્નો માટે અમરેલી જિલ્લાની સરકારી હોસ્પિટલો સિવાયની તમામ 40 જેટલી મોટી હોસ્પિટલ તથા 100 જેટલા ખાનગી તબીબ હડતાલ ઉપર ગયા છે ઇમરજન્સી કેસ ને સરકારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે