અમરેલી,
અમરેલી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી દારૂ સામે પોલીસ તંત્રની અવિરત ઝુંબેશ ચાલુ છે ગુજરાતમાં સૌથી વધ્ાુ લોકો અમરેલી જિલ્લામાં બંધાણી છે અને સૌથી વધ્ાુ કેસ પણ અમરેલી પોલીસ કરી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી પોલીસે અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી પીધ્ોલી હાલતમાં 34 શખ્સોને પકડી પાડયા હતા તથા દામનગરમાંથી દારૂની ભઠી ચલાવતી મહિલાને પકડી હતી અને અલગ અલગ જગ્યાએ દેશી દારૂ વેચવાવાળા 17 લોકોને પકડી પાડયા હતા જેમાં 7 મહિલાઓનો સમાવેશ