અમરેલી જિલ્લામાં પાંચ દિવસ આંશિક ભેજવાળુ અને વાદળછાંયુ વાતાવરણ રહેવા શક્યતા

અમરેલી,

હવામાન વિભાગ જિલ્લા કૃષિ એકમ અમરેલી દ્વારા અપાયેલા વરતારા મુજબ અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ હવામાન આંશિક ભેજવાળુ અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે. મહતમ તાપમાન 36 ડીગ્રી સેન્ટીગ્રેટ અને લઘુતમ તાપમાન 22 સેન્ટીગે્રેટ જેવી શક્યતા છે. આગામી 5 દિવસ દરમિયાન ધ્ાુમસની શક્યતા છે તા.7 દરમિયાન જિલ્લામાં વરસાદની કોઇ શક્યતા નથી. પવનની ગતી 11-14 કીમી કલાક સુધી રહેવા શક્યતા .