અમરેલી જિલ્લામાં ફરી કોરોના નો રાફડો ફાટયો 24 પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં આજે શુક્રવારે કરવાના એકસામટા 24 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અમરેલીના કોરોનાના સેમ્પલના રિપોર્ટ ધીમી ગતિએ ચાલતા હોવાથી લેબોરેટરી માંથી  સામટા પરિણામો આવે છે ત્યારે આવા મોટા આંકડાઓ સામે આવી રહ્યા છે જિલ્લામાં એક સાથે 24 જગ્યાએ કન્ટેન્મેન્ટ ઝોન સહિતની પ્રોસિજર તંત્રએ શરૂ કરી છે