અમરેલી જિલ્લામાં બપોર સુધીમાં વધુ નવ પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં બપોર સુધીમાં કોરોના ના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અમરેલીમાં ચાર કેસ તથા મોટાઆકડીયા માં એક કેસ બગસરામાં 2 સાવરકુંડલા અને રાજુલામાં એક એક કેસ થયા છે