અમરેલી જિલ્લામાં બુધવારે કોરોના ના વધુ  ૩ પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં બુધવારે કોરોના ના વધુ  કેસ નોંધાયા છે

સાવરકુંડલાના સીમરણ ગામ ની  36 વર્ષની યુવતી તથા સાવરકુંડલાના જ ભેકરા ગામના ૬ વર્ષના બાળક અને ધારીના ઝરપરા બસ સ્ટોપ પાસે ના 35 વર્ષના યુવક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
જિલ્લામાં પોઝિટિવ કેસ ની સંખ્યા 83 પહોંચી છે