બુધવારે સવારે કોરોના ના બે પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ બપોર પછી બીજા ચાર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સાથે બુધવારે કોરોના ના કુલ કેસની સંખ્યા છ ઉપર પહોંચી છે
સવારે ધારી ની ૬૫ વર્ષની વૃદ્ધા અને નાના આકડીયા ની ૫૮ વર્ષની વૃદ્ધા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ બપોર પછી લીલીયાના પુતળીયા ના ૫૬ વર્ષના પ્રોઢ તથા બગસરાના જુની હળીયાદ ગામ ના 34 વર્ષના યુવાન અને સાવરકુંડલાના મારુતિ નગર માં ૪૦ વર્ષના આધેડને તથા અમરેલીના હરિપુરા ગામે ૬૮ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
![]() |
ReplyForward
|