અમરેલી જિલ્લામાં માસ્ક વગરના લોકોને ફલાઇંગ સ્કવોર્ડ દંડ ફટકારવામા આવશે

  • કોરોના સામે શ્રી નિર્લિપ્ત રાય દ્વારા ઝુંબેશ અવિરત ચાલુ
  • લોકલ સંક્રમણને રોકવામાં માસ્ક મહત્વની ભુમિકા ભજવતો હોવાથી પોલીસની ફલાઇંગ સ્કવોર્ડ શેરી ગલીઓમાં વોચ રાખશે

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
કોરોના સામે શ્રી નિર્લિપ્ત રાય દ્વારા ઝુંબેશ અવિરત ચાલુ છે અમરેલી જિલ્લામાં માસ્ક વગરના લોકોને ફલાઇંગ સ્કવોર્ડ દંડ ફટકારશે તેમ જાણવા મળેલ છે લોકલ સંક્રમણને રોકવામાં માસ્ક મહત્વની ભુમિકા ભજવતો હોવાથી પોલીસની ફલાઇંગ સ્કવોર્ડ શેરી ગલીઓમાં વોચ રાખશે.