અમરેલી અમરેલી જિલ્લામાં રાહતના સમાચાર માત્ર બે જ કોરોના પોઝિટિવ કેસ July 23, 2020 Facebook WhatsApp Twitter Pinterest Linkedin અમરેલી જિલ્લામાં બેકી સંખ્યા માં આવી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે આજે રાહતના સમાચાર એ છે કે માત્ર બે પોઝિટિવ કેસ આવ્યા છે લીલીયાના પાંચ તલાવડા ગામના એક જ પરિવારની બે વ્યક્તિને પોઝિટિવ આવ્યો છે.