સતત બે આંકડામાં આવી રહેલા કોરોના કેસમાં આજે ઘટાડો આવ્યો છે આજે બુધવારે માત્ર પાંચ જ કેસ પોઝિટિવ આવ્યા છે ગઈકાલે કોરોનાના ત્રણ પોઝિટિવ ૨ શંકાસ્પદ અને બે નેગેટિવ મળી ૨૪ કલાકમાં સાત દર્દીઓના મૃત્યુ થયા હતા આવેલા પાંચ પોઝિટિવ માં સાવરકુંડલાના ખોડીયાણા અને ઓળીયા તથા જાફરાબાદ અને અમરેલી શહેરને કેરીયા રોડ તથા મોટા ભંડારિયા માં પોઝિટિવ કેસ આવ્યા છે