અમરેલી જિલ્લામાં શનિવારે સવારે કોરોના ના પાંચ કેસ

અમરેલી જિલ્લામાં શનિવારે સવારે કોરોના ના પાંચ પોઝિટિવ કેસ આવ્યા છે બાકીના સેમ્પલના રીઝલ્ટ હજુ પેન્ડિંગ પડ્યા છે સાંજે એક સાથે તેનું પરિણામ આવશે અમરેલીમાં અને બગસરામાં આ 5માંથી પોઝિટિવ કેસ આવ્યા છે

ખત્રીવાડ બગસરાના 65 વર્ષીય યુવાન
માણેકપરા અમરેલી 58 વર્ષીય યુવાન
જાફરાબાદના પીપળીકાંઠાના 59 વર્ષીય યુવાન
વૃંદાવન પાર્ક અમરેલીના 62 વર્ષીય યુવાન
કુંકાવાવના સુર્યપ્રતાપગઢ 32 વર્ષીય યુવાન
ઈંગોરાળાના 35 વર્ષીય યુવાન
સીતરામનગર દામનગર 65 વર્ષીય મહિલા
જશવંતગઢના 55 વર્ષીય મહિલા
જશવંતગઢના 55 વર્ષીય યુવાન
પીપળીયાકાંઠા ના 40 વર્ષીય યુવાન
પીપળીયાકાંઠા ના 38 વર્ષીય મહિલા