અમરેલી જિલ્લામાં શિયાળાએ છડી પોકારી : વહેલી સવારે ગુલાબી ઠંડીની લહેરખી

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં મૌસમે મિજાજ બદલ્યો હોય તેમ હવે વહેલી સવારે શિયાળાએ છડી પોકારતા ગુલાબી ઠંડીની લહેરખીનો અહેસાસ થતો જોવા મળે છે. આગામી દિવસોમાં ઠંડી વધુ તેવી શક્યતાઓ વચ્ચે હાલ મિશ્ર વાતાવરણનો અહેસાસ જોવા મળે