અમરેલી જિલ્લામાં સાંજે કોરોના ના બીજા 20 કેસ આવ્યા

અમરેલી તાલુકાના શેડુભાર માં અમરેલી જિલ્લામાં સવારે કોરોના ના ચાર પોઝિટિવ કેસ આવ્યા બાદ  સાંજના  બીજા રિપોર્ટ  બે આંકડામાં આવ્યા છે  સાંજે વધુ ૨૦ પોઝિટિવ કેસ  નોંધાયા છે જેમાં બગસરામાં ૨ બેંક મેનેજર એક પ્યુન તથા રાજુલા જાફરાબાદ સહિતના જિલ્લાના વિવિધ સ્થળે થી કોરોના પોઝિટિવ ના વધુ વીસ કેસ આવતા આજના કુલ કેસની સંખ્યા ૨૪ થઈ છે  અને  તંત્ર દ્વારા  સેમ્પલ લેવાની  અને દર્દી વધવાની  પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી છે.